• સોમવાર, 20 એપ્રિલ, 2026

અદાણી યુનિવર્સિટીમાં રેડિયો ફ્રિકવન્સી અને એન્ટેના ડિઝાઈન પર સેમિનાર

પ્રતિષ્ઠિત આઈઈઈઈ ચેપ્ટરનો પ્રારંભ, ઇસરોના નિષ્ણાતોએ શીખવ્યા હાઈ-ટેક પાઠ

અમદાવાદ, તા. 18 : આજના આધુનિક યુગમાં જ્યારે વિશ્વ 5ઋથી આગળ વધીને 6ઋ નેટવર્ક તરફ મીટ માંડી રહ્યું છે, ત્યારે અમદાવાદ સ્થિત અદાણી યુનિવર્સિટીએ એન્જિનિયારિંગ ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ પહેલ કરી છે. યુનિવર્સિટી દ્વારા આઈઈઈઈના સહયોગથી રેડિયો ફ્રિકવન્સી (આરએફ) અને એન્ટેના ડિઝાઈન પર હાઈ-ટેક....