• રવિવાર, 12 એપ્રિલ, 2026

ચંદ્રની પરિક્રમા કરીને નાસાના અંતરિક્ષ યાત્રીઓનું પૃથ્વી ઉપર આગમન

નવી દિલ્હી, તા.11 : આશરે અડધી સદીનાં લાંબા ગાળા બાદ માણસે ફરી એકવાર ચંદ્રની દિશામાં સફળ ઉડાન ભરી અને સુરક્ષિત પૃથ્વી ઉપર પરત આવવાનો નવો ઈતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ માત્ર એક અવકાશ અભિયાન સુધી....