નવી દિલ્હી, તા. 4 : ઈરાને અમેરિકાના બે યુદ્ધ વિમાન શુક્રવારે તોડી પાડયા હતા. જેમાં એક એફ-15 જેટ અને બીજું એ-10 એટેક એરક્રાફ્ટ હતું. આ બનાવમાં એક પાયલટને બચાવી લેવાયો છે જ્યારે અન્ય પાયલટ હજી પણ લાપતા છે. આ દરમિયાન લાપતા પાયલટની માતાએ સોશિયલ મીડિયામાં એક ભાવુક સંદેશ શેર કર્યો હતો અને....