કાર્ડિયેક અરેસ્ટ થતાં બ્રીચ કૅન્ડીમાં સારવાર ચાલુ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 11 : બૉલીવૂડના 92 વર્ષનાં પ્રસિદ્ધ પાર્શ્વગાયિકા આશા ભોસલેની આજે અચાનક તબિયત ખરાબ થતાં તેમને મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હોવાનું......