તેહરાન, તા. 4 : એક મહિના કરતાં વધુ સમયથી જારી યુદ્ધ વચ્ચે ઈરાને આક્રમકતા અપનાવી ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાની આકાશ પર કબજાના દાવાની હવા કાઢી નાખી હતી. યુદ્ધ 28મી ફેબ્રુઆરીથી શરૂ થયું છે અને અત્યાર સુધીમાં ઈરાને સાત અમેરિકી વિમાન નષ્ટ કરી નાખ્યાં છે. એક અહેવાલ અનુસાર, 23 વર્ષ બાદ પહેલી વાર દુશ્મનના....