• રવિવાર, 01 માર્ચ, 2026

ભારતના જૂના મિત્ર ઈરાન ઉપર હુમલો

નવી દિલ્હી, તા. 28 : ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયલના હુમલાથી ભારતના રાજકારણમાં પણ ગરમાટો આવ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ મુદ્દે કોંગ્રેસ દ્વારા વડા પ્રધાન મોદી ઉપર પ્રહાર કરવામાં.....