એફ-35, ચિનૂક, અપાચેના કાફલાનો 4 સ્થળે બૉમ્બમારો : વેનેઝુએલામાં રાષ્ટ્રીય કટોકટી
વોશિંગ્ટન/કારાકાસ,
તા.3 : લાંબા સમયથી વ્યાપ્ત તણાવ વચ્ચે અમેરિકાએ આશરે 2500 કિમી દૂર વેનેઝુએલા પર હવાઈ
હુમલો કર્યો છે. અમેરિકી દળો પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિયા ફલોરેસને
ઉઠાવી લઈ દેશ બહાર અજ્ઞાત સ્થળે લઈ ગયા અને સંભવત અમેરિકામાં તેમના પર ખટલો ચલાવવામાં…..