• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

ગૌતમ અદાણી દ્વારા ઇન્ડોલોજી મિશનને રૂા. 100 કરોડના દાનની જાહેરાત

અમદાવાદ, તા. 22 : અદાણી ગ્લોબલ ઇન્ડોલોજી કોન્ક્લેવના ઉદ્ઘાટન પ્રસંગે અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ભારતીય સભ્યતા અને જ્ઞાનની જાળવણી, માળખું અને ભવિષ્યને.....