• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

જાપાનમાં પહેલી વાર મહિલા વડા પ્રધાન બનશે

તાકાઇ ચીનાએ શિંજિરોને હરાવી દીધાં

ટોક્યો, તા. 4 : જાપાનની સત્તારુઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ શનિવારે પોતાના નવા અધ્યક્ષ તરીકે પૂર્વ આર્થિક સુરક્ષાપ્રધાન સાને તાકાઈ ચીનાને પસંદ કર્યા છે. તાકાઈ ચીનાએ કૃષિપ્રધાન શિંજિરો કોઈઝુમીને હરાવી દીધા છે. આ જીત સાથે તાકાઈ ચીનાનો દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનો માર્ગ લગભગ મોકળો થઈ ગયો…..