અનુષ્કા મોરેની જીદ અને મુખ્ય પ્રધાનનો સફળ પ્રયાસ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 4
: 2008માં 26 નવેમ્બરે મુંબઈ પર 10 પાકિસ્તાની
આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, એમાં મુંબઈ પોલીસના સબ ઈન્સ્પેક્ટર પ્રકાશ પાંડુરંગ મોરે
શહીદ થયા હતા. સામાન્ય રીતે કોઈ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામે ત્યારે તેના પરિવારજનો
પોલીસ જેવા જોખમી ક્ષેત્રમાં જોડાવાનું ન વિચારે, પણ શહીદ પ્રકાશ મોરેની પુત્રી…..