લદાખના પોલીસ મહાનિર્દેશકે કહ્યું, અમે તપાસ કરી રહ્યા છીએ
લેહ, તા. 27
: લદ્દાખને રાજ્યના દરજ્જાની માંગ સાથે હિંસક આંદોલન વચ્ચે ધરપકડ કરાયેલા ચળવળકાર સોનમ
વાંગચૂકના પાકિસ્તાની જાસૂસો, અધિકારીઓ સાથે સંપર્ક હતા, તેવો ચોંકાવનારો દાવો લદ્દાખના
પોલીસ મહાનિર્દેશક એસ.ડી. સિંહ જામવાલે કર્યો હતો. વાંગચૂકની ધરપકડ બાબતે તેમણે કહ્યું
હતું કે…..