• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

ઉત્તરાખંડમાં અડધી રાત્રે આભ ફાટયું

ચમોલી, તા.23 : ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે (22 ઓગસ્ટ) મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટનામાં ભારે વિનાશ સર્જાયો હતો. વાદળ ફાટવાના કારણે થરાલી શહેર, આસપાસના ગામડાઓ.....