• રવિવાર, 26 જુલાઈ, 2026

ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદનું જોર

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ/મુંબઈ, તા. 16 : ગુજરાતના ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ભારે વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગનાં સ્થળોએ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો છે. કચ્છમાં વાતાવરણ એકંદરે શુષ્ક.....