• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ગુજરાતમાં 1000થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા

§  અમદાવાદમાં 890, સુરતમાં 134ની અટકાયત

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ/સુરત, તા. 26 : તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હૂમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ 28 લોકોની નિર્દયી હત્યાના પગલે વિશ્વ આખુ હચમચી ગયુ છે ત્યારે કેન્દ્ર સરકારે પણ અનેક કડક પગલાં લીધા છે. તેની સાથે દરેક રાજ્યોમાંથી ગેરકાયદે રહેતા પાકિસ્તાનીઓને અને બાંગલાદેશીઓને હાંકી કાઢવા માટે સરકારે…..