§ પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ
નવી દિલ્હી,
તા. 26 :
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે
તંગદિલી ચરમસીમાએ પહોંચી છે. હુમલા બાદ ભારતે કઠોર રાજદ્વારી પગલાં ભરવાની સાથે જ
સૈન્ય તાકાતનું પ્રદર્શન પણ કર્યું હતું. ભારતી ય નૌસેનાએ આજે સોશિયલ મીડિયા
એકાઉન્ટ ઉપર સમુદ્રમાં એક સાથે નીકળેલાં…..