• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

બંગાળના મુર્શિદાબાદમાં હિંસા ભડકી રહી છે

વકફ કાયદાના વિરોધમાં ભડકામણાં ભાષણ : ભાજપની કેન્દ્રીય દળો તહેનાત કરવા માગ 

નવી દિલ્હી, તા. 12 : વકફ (સંશોધન) કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં શુક્રવારે શરૂ થયેલી હિંસા શનિવારે પણ યથાવત રહી હતી. શનિવારે મુર્શિદાબાદમાં બે લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ સૂત્રો અનુસાર શમશેરગંજના જાફરાબાદ વિસ્તારમ હિંસક ભીડે પિતા અને પુત્રની......