§ વિધાનસભા ચૂંટણી પહેલાં વરસી કેન્દ્ર સરકાર
નવી દિલ્હી, તા.5 : બિહારમાં
વિધાનસભા
ચૂંટણી
પહેલા
કેન્દ્ર
સરકારે
મોટી
ભેટ
સમાન
જાહેરાત
કરતાં
રૂા. 588 કરોડનું
પ્રાકૃતિક
આપદાઓ
સામે
રાહત
પેકેજ
આપ્યું
છે. વાદળ
ફાટે, જમીન
ધસી
પડે
કે
ચક્રવાત
જેવી
કુદરતી
આફતોથી
અસરગ્રસ્ત
રાજ્યો
માટે
કેન્દ્રએ
કુલ
રૂા. 1300 કરોડનું
રાહત
પેકેજ
જાહેર
કર્યુ
છે
જેમાં
બિહારને.....