• સોમવાર, 19 મે, 2025

ઝારખંડમાં હોળીની શોભાયાત્રા હિંસક

ઝારખંડ, તા.15 : ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં શુક્રવારે હોળીના શોભાયાત્રા દરમિયાન ભારે હોબાળો થયો હતો. અહેવાલો અનુસાર, ગિરિડીહમાં બે સમુદાય વચ્ચે થયેલી અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તોફાનીઓએ કથિત રીતે એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને ઘણી દુકાનો અને વાહનોને….