§ બલૂચ વિદ્રોહીઓએ કહ્યું પાકિસ્તાનની સેના નિષ્ફળ, યુદ્ધ ચાલુ રહેશે
ઈસ્લામાબાદ, તા. 15 : પાકિસ્તાનમાં
જાફર એક્સપ્રેસ ટ્રેન પર કબજો કરનાર બલુચ લિબરેશન આર્મીએ દાવો કર્યો હતો કે, તમામ
214 બંધકને મારી નાખવામાં આવ્યા છે. બલુચ આર્મીએ
એક નિવેદનમાં કહ્યું હતું કે, અમે પાકની સેનાને બંધકોની અદલાબદલી માટે 48 કલાકનો સમય
આપ્યો હતો, પરંતુ પાકિસ્તાનની હઠના કારણે બંધકોના…..