• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

કૉંગ્રેસમાં મારી ભૂમિકા શું : થરૂર

§  રાહુલને પ્રશ્ન પૂછયો, પણ જવાબ ન મળ્યો

નવી દિલ્હી, તા. 22 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર અને પક્ષના નેતૃત્વ વચ્ચે ઘર્ષણ વચ્ચે સાંસદ થરૂરે રાહુલ ગાંધીને પૂછયું હતું કે, ‘કોંગ્રેસમાં મારી શું ભૂમિકા છે?’ કેરળના તિરુવનંતપુરમથી સાંસદ શશિ થરૂરે 18 ફેબ્રુઆરીના દિવસે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત દરમ્યાન પક્ષ દ્વારા અવગણના મુદ્દે નારાજગી….