• શનિવાર, 27 જૂન, 2026

દિલ્હીના મુખ્ય પ્રધાન કોણ? : આજે જાહેરાતની શકયતા

મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ફૉર્મ્યુલા મુખ્ય પ્રધાન બનાવવા માટે અપનાવે એવી પ્રબળ શકયતા

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 15 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતથી પાછા ફર્યા બાદ હવે નવી દિલ્હીના મુખ્ય પ્રધાન કોણ બનશે એની જાહેરાત રવિવારે થવાની શકયતા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અનુસાર દિલ્હીના મુખ્ય પ્રધાન પદ માટે પંદર નામોની ચર્ચા ચાલી રહી છે, જેમાંથી એક ઉમેદવારની પસંદગી વડા પ્રધાન મોદી મુખ્ય પ્રધાન......