• સોમવાર, 06 મે, 2024

મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યમાં હીટવેવ  

પૂર્વોત્તરમાં તોફાન અને હિમવર્ષાનું હાઈઍલર્ટ 

નવી દિલ્હી, તા. 20 : હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર સહિત દેશનાં 12 રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થયો છે જે વધુ ચારથી પાંચ દિવસ રહેશે અને ઉત્તર-પૂર્વનાં 17 રાજ્યોમાં વરસાદની આગાહી છે. વેધશાળાના જણાવ્યા પ્રમાણે શુક્રવારે શરૂ થયેલી હીટવેવમાં મહત્તમ તાપમાન 17 શહેરોમાં ....