• રવિવાર, 19 મે, 2024

કૉંગ્રેસના અરવિંદરસિંહ લવલી આખરે ફરીવાર ભાજપમાં જોડાયા

આનંદ કે વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 4 : કૉંગ્રેસના દિલ્હી પ્રદેશ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદરસિંહ લવલી શનિવારે ભાજપમાં સામેલ થયા છે. ભાજપના મુખ્યાલયમાં આયોજિત બેઠકમાં અરવિંદરસિંહ લવલી ચાર ભૂતપૂર્વ કૉંગ્રેસ નેતાઓ સાથે કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીની ઉપસ્થિતિમાં પક્ષમાં સામેલ થયા છે. ભાજપમાં...