• રવિવાર, 19 મે, 2024

ટી20 વિશ્વ કપ માટે અમેરિકાની ટીમ ઘોષિત

પૂર્વ દિગ્ગજ કીવી ઓલરાઉન્ડર કોરી એન્ડરસન સામેલ : મોનાંક પટેલને ટીમની કમાન

કેલિફોર્નિયા, તા. 4 : ન્યુઝિલેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર કોરી એન્ડરસ આગામી ટી20 વિશ્વકપમાં અમેરિકા તરફથી રમતો જોવા મળશે. અમેરિકા દ્વારા ઘોષિત કરવામાં આવેલી ટીમમાં એન્ડરસનને જગ્યા આપવામાં આવી છે. કોરી એન્ડરસન ડાબેરી હાથનો આક્રમક બેટ્સમેન છે. ઉપરાંત મીડિયમ પેસની...