• રવિવાર, 19 મે, 2024

ગુજરાત ટાઈટન્સ સામે બેંગલોરની ચાર વિકેટે જીત 

ગુજરાતનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયા બાદ આરસીબીએ 148 રનનું આસાન લક્ષ્ય પાર પાડયું

બેંગલોર, તા. 4 : આઈપીએલના 52મા મેચમાં ગુજરાતની બેટિંગ લાઈન બેંગલોર સામે ટકી શકી નહોતી અને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડયો હતો. શરૂઆતના ત્રણ બેટ્સમેનો માત્ર 19 રનના કુલ સ્કોરે પેવેલિયન પરત ફરી ગયા બાદ તેનું દબાણ ગુજરાતની ટીમ ઉપર...