• રવિવાર, 19 મે, 2024

ચૂંટણી પ્રક્રિયા જોવા-સમજવા 23 દેશના 75 પ્રતિનિધિઓ ભારતના મહેમાન

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 4 : વિશ્વમાં સૌથી વિશાળ વસતી ધરાવતા લોકશાહી દેશ ભારતમાં 18મી લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને ચૂંટણી પંચના આમંત્રણથી 23 દેશોના 75 પ્રતિનિધિઓ વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયાને જોવા-સમજવા માટે ભારત આવ્યા છે. ઉચ્ચત્તમ ધોરણો સાથે ચૂંટણી કરાવવા પ્રતિબદ્ધ ચૂંટણી પંચે વિશ્વના દેશોના ઈએમબી (ચૂંટણી વ્યવસ્થાપન એકમો)ને ભારતની...