• રવિવાર, 19 મે, 2024

હારનો હિસાબ બરાબર કરવા પંજાબ સામે ઉતરશે ચેન્નઈ

આજે બપોરે 3.30 વાગ્યે ધર્મશાળામાં પંજાબ-ચેન્નઈ વચ્ચે ટક્કર

નવી દિલ્હી, તા. 4 : આઇપીએલ ટૂર્નામેન્ટમાં ફરી એક વખત રવિવારે ડબલ હેડર રમાશે. દિવસનો પહેલો મુકાબલો 3.30 વાગ્યે પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ધર્મશાળામાં રમાશે જ્યારે બીજો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે લખનઉમાં થશે. પહેલાં મુકાબલામાં પંજાબ અને ચેન્નઈ...