• રવિવાર, 19 મે, 2024

300 વર્ષ જૂના વૃક્ષને કાપવા સામે સાંતાક્રુઝવાસીઓનું આજે વિરોધ પ્રદર્શન

મુંબઈ, તા. 4 : સાંતાક્રુઝ (પશ્ચિમ)માં પોદાર હાઇ સ્કૂલ પાસે એક 300 વર્ષ જૂના ગોરખઆંબલી (બાઓબાબ)ના વૃક્ષને સત્તાવાળાઓએ 28મી એપ્રિલના રોજ કાપી નાખતા આસપાસના રહેવાસીઓમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. વર્ષોથી સાંતાક્રુઝના ઇતિહાસના મૂકસાક્ષી સમાન વૃક્ષને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ પણ વૃક્ષને બચાવવાની...