• રવિવાર, 19 મે, 2024

સુરત, ઈન્દોર અને હવે પુરીમાં કૉંગ્રેસ હિટ વિકેટ

ચૂંટણી લડવા ઉમેદવારનો ઈનકાર, પાર્ટીએ ફંડ આપ્યાનો આરોપ

નવી દિલ્હી, તા. 4 : લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષ કોંગ્રેસની માઠી દશા બેઠી હોય તેમ એક પછી એક ઝટકાનો દૌર સતત ચાલુ છે. સુરત, ઇન્દોર બાદ હવે પુરીથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. તેણે આરોપ લગાવ્યો કે પાર્ટી ચૂંટણી પ્રચાર માટે ફંડ...