• સોમવાર, 06 મે, 2024

કેરળમાં `ઈન્ડિયા' બ્લૉક વેરવિખેર  

કૉંગ્રેસ-ડાબેરી સામસામે : ભાજપના કારણે ત્રિપાંખિયો ચૂંટણી જંગ

તિરુવનંતપુરમ, તા. 20 : ઈન્ડિયા ગઠબંધનમાં બંગાળની જેમ કેરળમાં પણ ડાબેરી પાર્ટીઓના કારણે ડખા છે. બંગાળમાં મમતા બેનરજીએ કૉંગ્રેસને માત્ર બે બેઠક આપવાનું કહીને ઉત્સાહ પર ઠંડું પાણી રેડયું એમ કેરળમાં ડાબેરી પક્ષોએ તમામ વીસ બેઠક પર ઉમેદવારો ઊભા રાખી કૉંગ્રેસને રીતસરનો પડકાર ફેંક્યો છે. રાહુલ ગાંધી લડી ....