• સોમવાર, 06 મે, 2024

ઈરાન પર ઈઝરાયલના હુમલા પર અમેરિકાનું અકળ મૌન   

તેલ અલીવ, તા.20 : ઈરાન પર ઈઝરાયેલના વળતા હુમલા પર અમેરિકાએ મૌન જાળવી રાખ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જીન-પિયરે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, `હું જાણું છું કે દરેકને મધ્ય પૂર્વના અહેવાલમાં ખૂબ રસ છે. હું જાણું છું કે તમે બધા મને વિશે ચોક્કસપણે પૂછશો (ઇરાન પર ઇઝરાયેલનો જવાબી હુમલો), પરંતુ અમારી પાસે કોઈ ટિપ્પણી નથી. બિડેન વહીવટ શરૂઆતથી સ્પષ્ટ છે કે તેઓ સંઘર્ષને વધતો જોવા....