નાસિક ટીસીએસ પ્રકરણમાં આરોપી નિદા ખાનને આશ્રય
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : ટીસીએસની નાસિક અૉફિસમાં હિન્દુ મહિલા કર્મચારીઓના ધર્માંતરણ અને શારીરિક શોષણ કરવાના મામલામાં પોલીસે આ કેસની મુખ્ય આરોપી નિદા ખાનને આશ્રય આપનારા એમઆયએમના નેતા અને ભૂતપૂર્વ સાંસદ ઈમ્તિયાજ જલીલ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. આ કેસમાં અગાઉ એમઆયએમના નગરસેવક મતીન પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આથી આ મામલામાં રાજકીય વળાંક મળ્યો હોવાથી રાજકીય......