મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રના અનેક ખાદ્ય સુરક્ષા નિયમો વિરુદ્ધ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રની ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ અૉથોરિટી અૉફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ ગેરબંધારણીય રીતે એક સમાંતર અમલીકરણ શાસન સ્થાપિત કર્યું છે જે રાજ્ય સરકારની....