મુંબઈ, તા. 24 : ડેવલપમેન્ટ કંટ્રોલ ઍન્ડ પ્રમોશન રેગ્યુલેશન્સ (ડીસીપીઆર) 2034ના જે નિયમો અંતર્ગત સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (એસબીયુટી) દ્વારા ભીંડી બજાર ક્લસ્ટર ડેવલપમેન્ટ યોજના ચાલી રહી છે, એ નિયમોની કાયદેસરતાને પડકારતી બે અરજીઓ બૉમ્બે હાઇ કોર્ટે શુક્રવારે ફગાવી હતી. જો કે આ અરજીકર્તાઓ જ ભીંડી બજારની 66,264.72 ચોરસ મિટર......