• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ઈકબાલ કાસકરની થાણેમાં જપ્ત મિલકતમાં ઘૂસણખોરી : ઈડીએ એફઆઈઆર નોંધાવ્યો

મુંબઈ, તા. 24 : ઈડીની મુંબઈ ઝોનલ અૉફિસે દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકર અને તેના સાગરીતો સામેના ખંડણી કેસ હેઠળ જપ્ત કરાયેલી થાણે (પશ્ચિમ) સ્થિત ફ્લૅટમાં ગેરકાયદે પ્રવેશ કરનારાં તત્ત્વો સામે કાર્યવાહી કરી છે. આ અનધિકૃત ઘૂસણખોરી બદલ ઈડીએ અંધેરી ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર......