• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

દાદર ફૂલ માર્કેટ અને સેનાપતિ બાપટ માર્ગ પર પાલિકાનું બુલડોઝર : 12 ગેરકાયદે બાંધકામો તોડી પડાયાં

મુંબઈ, તા. 24 : મહાનગરપાલિકા દ્વારા દાદર પશ્ચિમમાં ફૂટપાથ અને જાહેર રસ્તાઓ રોકનારાઓ સામે સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન તંત્રએ 12 અનધિકૃત બાંધકામો તોડી પાડયા હતા અને 60 જેટલા ફેરિયાઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાની એન્ટિ-એક્રોચમેન્ટ ટીમે દાદર ફૂલ બજાર......