• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ભિવંડીમાં અૉનલાઈન સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ : ભોઈવાડા પોલીસે 10 આરોપી પકડયા

મુંબઈ, તા. 24 : ભિવંડીના ભોઈવાડા પોલીસ સ્ટેશનની ટીમે ગેરકાયદેસર અૉનલાઈન સટ્ટાબાજી ચલાવતી એક સંગઠિત ગૅંગનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડા દરમિયાન આ રેકેટ સાથે સંકળાયેલા 10 મુખ્ય આરોપીઓની ધરપકડ.......