મહારાષ્ટ્ર પોલીસ સાયબર વિભાગના ઈન્ચાર્જ અજય બંસલની મહત્ત્વની ટિપ
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 17 : છેલ્લા કેટલાક સમયમાં સાયબર ગઠિયાઓએ કોઈ બિઝનેસમૅન, નિવૃત્ત
અધિકારી કે પ્રોફેશનલ મહિલાની `િડજિટલ અરેસ્ટ' કરી અમુક કરોડ રૂપિયા પડાવ્યા હોવાના
મામલા સામે આવ્યા છે. આ પ્રકારની ઘટનાથી લોકોમાં ચિંતા વધી છે ત્યારે મહારાષ્ટ્ર પોલીસના
સાયબર વિભાગના ઈન્ચાર્જ....