• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

થાણેમાં એલિવેટેડ રોડ બાંધકામના સળિયા ચાલતી કાર ઉપર પડ્યા

સદ્નસીબે જાનહાનિ નહીં પણ કોન્ટ્રક્ટરને બે કરોડ રૂપિયાનો દંડ     

થાણે, તા 17 ( પી.ટી.આઇ): એમ.એમ.આર રિજનમાં ચાલી રહેલા માળખાકીય સુવિધાઓ વિકાસાવવાના વિવિધ કામોમાં ઠેકેદારો કે વહીવટદારોના રેઢિયાળ વહીવટના કારણે છાશવારે અસ્માતોના બનાવો બની રહ્યા છે. આવા જ એક બનાવમાં આજે થાણેમાં એક એલિવેટેડ રોડના બાંધકામ માટે ઉભા કરેલા માળખામાંથી.....