• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

બુલેટ ટ્રેન માટેનું મોટું ખોદકામ શરૂ : વિક્રોલીમાં બૉરિંગનો પ્રારંભ કરાયો

મુંબઈ, તા. 4 : રવિવારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ વિક્રોલી લોંચ શાફ્ટથી પ્રથમ ટનલ બૉરિંગ મશીન (ટીબીએમ) ખોદકામ શરૂ કરીને એક મહત્ત્વપૂર્ણ બાંધકામ તબક્કામાં પ્રવેશ કરશે. ભૂગર્ભ કોરીડોર બીકેસી.......