• શુક્રવાર, 31 જુલાઈ, 2026

મુંબઈ પાલિકા પણ લાવશે લાડકી બહીણ યોજના

પાલિકામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : મુંબઈ પાલિકાએ ઘરનોકર, રસોઈયણો અને અન્ય અસંગઠિત મહિલા કામદારોને દર મહિને રૂા. 1500થી રૂા. 2000 આપવાની `સ્વાભિમાન નિધિ' યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે અને તે આવશ્યક મંજૂરી માટે મહારાષ્ટ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની `મહાયુતિ' સરકારે જૂન, 2024માં `મુખ્ય મંત્રી....