શહેરની સુરક્ષા માટે પ્રૉપર્ટી ડીલર્સને અપીલ
જીતેશ વોરા તરફથી
મીરા-ભાયંદર, તા. 16 : મીરા-ભાયંદર શહેરની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમ જ શહેરની સકારાત્મક છબી જાળવવા માટે ભાડૂઆતની સંપૂર્ણ ચકાસણી અત્યંત જરૂરી હોવાનું મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના વરિષ્ઠ ઉપાધ્યક્ષ......