ટીસીએસની એચઆર હેડનો ગર્ભવતી હોવાનો દાવો
આ ગંભીર ષડયંત્ર, તપાસમાં
કંપનીનો સંપૂર્ણ સહયોગ: મુખ્ય પ્રધાન
નાસિક, તા 18 : બળજબરીથી
ધર્માન્તરણ અને યૌન ઉત્પિડનના ગંભીર આરોપોમાં સંડોવાયેલી ટીસીએસ કંપનીની નાસિકની કર્મચારી
નિદા ખાન હાલમાં ફરાર છે પરંતુ તેના પરિવારનો દાવો છે કે ગર્ભવતી છે અને મુંબઇ માં
જ છે. આ સાથે તેના પરિવાર જનોએ જણાવ્યું હતું કે તે હાલમાં ગર્ભવતી છે અને તેને પ્રથમ
બાળક આવવાનું.....