• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

મરાઠી નહીં આવડે તો રિક્ષાવાળાઓના લાઈસન્સ રદ

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં રિક્ષા ચલાવવા માટે મરાઠી ભાષા આવડતી હોવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ બાબતે પહેલી મે સુધીમાં તપાસ કરીને નિયમનું પાલન નહીં કરનારાઓ સામે કાર્યવાહી....