• રવિવાર, 29 માર્ચ, 2026

કાંદિવલી-બોરીવલી વચ્ચે જમ્બો બ્લૉક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : પશ્ચિમ રેલવે દ્વારા બ્રિજ ક્રમાંક-61ના રિ-ગર્ડરિંગના કામ માટે કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન સ્લોલાઇનો ઉપર 28મી માર્ચે રાત્રે 10.30 વાગ્યાથી 29મી માર્ચે સાંજે 7.30 સુધી તેમ.....