• રવિવાર, 01 માર્ચ, 2026

ઇઝરાયલ-ઈરાન-અમેરિકાનો હુમલો : દુબઈ ઍરપોર્ટમાં પ્રવાસીઓ ફસાયા

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 28 : ઇઝરાયલ અને અમેરિકાએ ગઈકાલે ઇરાન પર હુમલો કર્યા બાદ ઇરાને પણ વળતો પ્રહાર કરાતા ખાડીના અબુ ધાબી, દુબઈ, ઓમાન સહિતના દેશોએ ઍરપોર્ટ બંધ કરી દીધા હતા. જેને લીધે હજારો પ્રવાસીઓ.....