• રવિવાર, 01 માર્ચ, 2026

નાયગાંવમાં બાઈક અકસ્માતમાં ત્રણ યુવાનનાં મૃત્યુ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવેમાં નાયગાંવ પાસે ગઈ કાલે મધરાતે એક ભયંકર અકસ્માત થયો હતો, જેમાં ત્રણ યુવકનાં મૃત્યુ થયાં હતાં. શાહરુખ ખાન અને અર્જુન શેટ્ટી સુઝુકી હાયાબુસા રેસિંગ બાઈક પર......