• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

મુલુંડમાં મેટ્રોની પેરાપીટ પડતા એકનું મૃત્યુ, ત્રણ ઘાયલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મુલુંડ પશ્ચિમમાં આજે બપોરે 12.15 વાગ્યે મેટ્રોલાઈન ચાર (વડાલા-કાસારવડવલી)ના ચાલી રહેલા કામ દરમિયાન પેરાપીટ અચાનક તૂટી પડતાં નીચેથી પસાર થઈ રહેલી અૉટોરિક્ષા અને એક કારનો......