સંજય ગાંધી નેશનલ પાર્કથી ભાયંદરના ઉત્તન-ડોંગરી સુધી અવરજવર કરે છે
પ્રકાશ બાંભરોલિયા
તરફથી
મુંબઈ, તા.
20 : ભાયંદરના તળાવ રોડ પરની પારિજાત સોસાયટીના ફ્લૅટમાં ઘૂસી દીપડાએ હુમલો કરવાની
ચોંકાવનારી ઘટના શુક્રવારે બની હતી. આઠ કલાકની જહેમત બાદ દીપડાને રેસ્ક્યુ કરાયો હતો.
આ બનાવમાં સાત લોકોને ઈજા પહોંચી હતી, જેમાં એક યુવતીની હાલત ગંભીર છે. જંગલથી ચાર-પાંચ
કિલોમીટર દૂર આવેલા….