મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : મુંબઈ પાલિકાની આગામી ચૂંટણી પોતાની તાકાત ઉપર લડશે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત બધી પાલિકાની ચૂંટણીમાં સમજૂતી અંગેનો અંતિમ નિર્ણય સ્થાનિક એકમો ઉપર છોડવામાં આવ્યો છે. તેઓ સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે રાજકીય સ્થિતિ મુજબ નિર્ણય લેશે, એમ કૉંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી રમેશ…..